લોક સહયોગ્લોક સહયોગ  : ૨૦૧૭-૧૮

(૧)     શ્રી પ્રકાશભાઇ છીતુભાઇ પટેલ તરફથી આજિવન ધોરણ 1 ના   
          બાળકોને કિટ

(૨)       શ્રી મયુરભાઇ પી. પટેલ તરફથી ૧૧000/-રુપિયાની રોકડ સહાય શાળા વિકાસ માટે

(૨)       શ્રી મયુરભાઇ પી. પટેલ તરફથી ૩૫000/-રુપિયાનો પતરાનો શેડ

લોક સહયોગ  : ૨૦૧૬-૧૭

(૧)     શ્રી પ્રકાશભાઇ છીતુભાઇ પટેલ તરફથી આજિવન ધોરણ 1
          બાળકોને કિટ


 લોક સહયોગ  : ૨૦૧૫-૧૬
(૧)     શ્રી પ્રકાશભાઇ છીતુભાઇ પટેલ તરફથી આજિવન ધોરણ 1  
          બાળકોને કિટ 
(૨)    શ્રી સંજયભાઈ પ્રવિણભાઈ પટેલ તરફથી શાળાને સાઉન્ડ   
         સિસ્ટમની ભેંટ(એમ્પલી-૦૧, સ્પીકર-૦૨)
(૩)   લક્ષ્મીબેન દલપતભાઈ પટેલ (ગેનેડા-વેસ્ટ ઇન્ડીસ)શાળા  
        વિકાસ માટે રોકડ સહાય  : ૨૦૦૦/-( અકે રૂપિયા બે હજાર પૂરા)
 

લોક સહયોગ  : ૨૦૧૪-૧૫

(૧)     શ્રી પ્રકાશભાઇ છીતુભાઇ પટેલ તરફથી આજિવન ધોરણ 1 ના   
          બાળકોને કિટ

(૨)    શ્રી બાબુભાઇ એમ. પટેલ તરફથી  બે ગાળાનો મડપ 
(૩)    શ્રી કેતનભાઇ આઇ. પટેલ તરફથી શાળા કમ્પાઉન્ડ વોલનુ    
          રગરોગન
(૪)    શ્રી મયુરભાઇ પી. પટેલ તરફથી 3000 રુપિયાના પુસ્તકો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો